$25 \, ^oC$ તાપમાને એક ખાલી પાત્રમાં $CH_4$ અને $H_2$ ના સમાન વજન મિશ્ર કરવામાં આવે છે. $H_2$ દ્વારા લાગતા કુલ દબાણનો અંશ કેટલો હશે?

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{8}{9}$
  • C
    $\frac{1}{9}$
  • D
    $\frac{16}{17}$

Explore More

Similar Questions

$He$ અને $CH_4$ નું $4 : 1$ મોલર મિશ્રણ $20 \ bar$ દબાણે એક પાત્રમાં રાખેલું છે. પાત્રમાં કાણું હોવાને કારણે,વાયુનું મિશ્રણ બહાર નીકળે છે. શરૂઆતમાં બહાર નીકળતા મિશ્રણનું પ્રમાણ શું હશે?

$1 \ atm$ દબાણ અને $273.15 \ K$ તાપમાને એક બંધ પાત્રમાં બરફ અને પાણી રાખવામાં આવ્યા છે. જો તાપમાન અચળ રાખીને સિસ્ટમનું દબાણ $2$ ગણું કરવામાં આવે,તો નીચેનામાંથી સાચું અવલોકન ઓળખો:

દ્રવ્યની ત્રણ અવસ્થાઓ શાનું પરિણામ છે?

ખાલી જગ્યા પૂરો :
$(1)$ ચોક્કસ મોલર કદે દબાણ વિરુદ્ધ તાપમાન (કેલ્વિન)ના આલેખની દરેક રેખાને ........... કહે છે.
$(2)$ જે વાયુ બોઇલ,ચાર્લ્સ અને એવોગેડ્રોના નિયમને ચુસ્ત રીતે અનુસરે છે તેને ........... કહે છે.
$(3)$ મહત્તમ સંભાવ્ય ઝડપ અને સરેરાશ ઝડપનો ગુણોત્તર ........... છે.
$(4)$ $U_{rms}$ અને $U_{mp}$ નો ગુણોત્તર ........... છે.

સમાન તાપમાન અને દબાણે રહેલા મોનોએટોમિક અને ડાયએટોમિક વાયુઓના સમાન કદને મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $({C_p}/{C_v})$ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo